ગુજરાતી & પ્રતિક બોરસદીયા
(translated by Pratik borsadiya)
૧. તાજેતર નું વર્ઝન
તાજેતર નું વર્ઝન ડાઉનલોડ કરવા માટે અહિયાં કલીક કરો.
૨. તમારા કોમ્પ્યુટર ના દરેક ડિવાઈસ માટે તાજેતર ના ડ્રાઈવર મફત માં ડાઉનલોડ કરો.
૩. પ્રસ્તાવના: તમે સીપીયુ, મધરબોર્ડ, વિડિઓ, સાઉન્ડ, ઈથરનેટ કાર્ડ જેવા ડિવાઈસ માટે ના તમારા કોમ્પ્યુટર ને લગતા ડ્રાઈવર ઓળખવા માટે અને ડાઉનલોડ કરવા માટે આનો ઉપયોગ કરી શકો છો, ...તમે અમારી વેબ સાઇટ દ્વારા તાજેતરના ડ્રાઈવરો ડાઉનલોડ કરી શકો છો.